Hanuman Chalisa Gujarati
Hanuman Chalisa Gujarati, Hanuman Chalisa in Gujarati, Full HD Hanuman Chalisa Gujarati, Hanuman Chalisa Gujarati Photo, Hanuman Chalisa Gujarati Image, Hanuman Chalisa Gujarati Ma, Hanuman Chalisa Gujarati Text, Gujarati Hanuman Chalisa
શ્રી હનુમાન ચાલીસા
દોહા
શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવનકુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર ॥
ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીશ તિહુઁ લોક ઉજાગર ॥
રામ દૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવનસુત નામા ॥
મહાબીર બિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાઁધે મૂઁજ જનેઊ સાજૈ ॥
સંકર સુવન કેસરીનંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
બિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સઁહારે ।
રામચંદ્ર કે કાજ સઁવારે ॥
લાય સજીવન લખન જિયાયે ।
શ્રીરઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હી બહુત બડાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ બદન તુમ્હરો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિગપાલ જહાઁ તે ।
કબિ કોબિદ કહિ સકે કહાઁ તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા ॥
તુમ્હરો મંત્ર બિભીષન માના ।
લંકેસ્વર ભએ સબ જગ જાના ॥
જુગ સહસ્ર જોજન પર ભાનૂ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં ।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥
દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
સબ સુખ લહૈ તુમ્હારી સરના ।
તુમ રક્ષક કાહૂ કો ડરના ॥
આપન તેજ સમ્હારો આપૈ ।
તીનોં લોક હાઁક તેં કાઁપે ॥
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ ।
મહાબીર જબ નામ સુનાવૈ ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત બીરા ॥
સંકટ તેં હનુમાન છુડાવૈ ।
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ॥
સબ પર રામ તપસ્વી રાજા ।
તિન કે કાજ સકલ તુમ સાજા ॥
ઔર મનોરથ જો કોઈ લાવૈ ।
સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥
ચારોં જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥
સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા ।
અસ બર દીન જાનકી માતા ॥
રામ રસાયન તુમ્હરે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥
તુમ્હરે ભજન રામ કો પાવૈ ।
જનમ જનમ કે દુખ બિસરાવૈ ॥
અન્ત કાલ રઘુબર પુર જાઈ ।
જહાઁ જન્મ હરિ ભક્ત કહાઈ ॥
ઔર દેવતા ચિત્ત ન ધરઈ ।
હનુમત સેઈ સર્બ સુખ કરઈ ॥
સંકટ કટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમત બલબીરા ॥
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં ।
કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈં ॥
જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદિ મહા સુખ હોઈ ॥
જો યહ પઢૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥
દોહા
પવનતનય સંકટ હરન, મંગળ મૂરતિ રૂપ ।
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ ॥
સિયાવર રામચંદ્ર કી જય । પવનસુત હનુમાન કી જય
|| ઇતિ ||

इसे पढ़े: Best Suvichar in Gujarati
इसे पढ़े: Best Gujarati Shayari